Sbs Gujarati - Sbs

Informações:

Sinopse

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episódios

  • SBS Gujarati News Bulletin 11 May 2021 - ૧૧ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 11 May 2021 - ૧૧ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    11/05/2021 Duração: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર સાંભળો ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર.

  • Australias international borders will remain shut until 2022, Josh Frydenberg says - ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો વર્ષ 2022 સુધી બંધ રહેશે: ફ્રાયડનબર્ગ

    Australia's international borders will remain shut until 2022, Josh Frydenberg says - ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો વર્ષ 2022 સુધી બંધ રહેશે: ફ્રાયડનબર્ગ

    11/05/2021 Duração: 02min

    In an interview with SBS News, Josh Frydenberg said it's "vitally important" to continue following medical advice on reopening Australia's international borders. - SBS News ને આપેલા ઇન્ટરવ્યુમાં કેન્દ્રીય ટ્રેઝરર જોશ ફ્રાયડનબર્ગે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો શરૂ કરવાનો નિર્ણય આરોગ્ય સલાહને ધ્યાનમાં રાખીને લેવાશે. 

  • SBS Gujarati News Bulletin 10 May 2021 - ૧૦ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 10 May 2021 - ૧૦ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    10/05/2021 Duração: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર સાંભળો ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર.

  • International students will no longer face a cap on working hours for hospitality and tourism jobs - અમુક ક્ષેત્રોમાં કાર્ય કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નોકરીના કલાકોની મર્યાદા હટાવાશે

    International students will no longer face a cap on working hours for hospitality and tourism jobs - અમુક ક્ષેત્રોમાં કાર્ય કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નોકરીના કલાકોની મર્યાદા હટાવાશે

    10/05/2021 Duração: 02min

    SBS News can reveal student visa holders employed in hospitality and tourism will have restrictions on their working hours lifted under a new measure to be included in next week's federal budget. - SBS News ને મળતી માહિતી પ્રમાણે, જે વિદ્યાર્થીઓ હોસ્પિટાલિટી અને પ્રવાસન ક્ષેત્રો સાથે સંકળાયેલા વ્યવસાયોમાં કાર્ય કરે છે તેમને કામના કલાકો પર કોઇ પાબંધી રહેશે નહીં. મંગળવારે રજૂ થનારા બજેટમાં વધુ જાહેરાતની શક્યતા. 

  • કોરોનાવાઇરસ સામે ઝઝૂમી રહેલી માતૃભૂમિ ભારત માટે ઓસ્ટ્રેલિયન - ગુજરાતીઓના વિશેષ સંદેશ

    કોરોનાવાઇરસ સામે ઝઝૂમી રહેલી માતૃભૂમિ ભારત માટે ઓસ્ટ્રેલિયન - ગુજરાતીઓના વિશેષ સંદેશ

    09/05/2021 Duração: 09min

    મધર્સ - ડે નિમિત્તે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીમૂળના સભ્યોના માતૃભૂમિ ભારત માટેના સંદેશ...

  • ઓસ્ટ્રેલિયન ગુજરાતીએ પ્રસ્તુત કર્યું બાળકોને સરળતાથી વિજ્ઞાન શીખવતું પુસ્તક

    ઓસ્ટ્રેલિયન ગુજરાતીએ પ્રસ્તુત કર્યું બાળકોને સરળતાથી વિજ્ઞાન શીખવતું પુસ્તક

    08/05/2021 Duração: 09min

    બાળકોને સરળતાથી વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રના નિયમો સમજાવી શકાય તે માટે મેલ્બર્ન સ્થિત ઓસ્ટ્રેલિયન ગુજરાતી ગ્રીષ્મા બુચ ધોળકિયાએ એક પુસ્તક લખ્યું છે. કોરોનાવાઇરસના લોકડાઉન દરમિયાન લખવામાં આવેલું આ પુસ્તક બાળકો તથા માતા-પિતાને કેવી રીતે ઉપયોગી થશે તે વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી. 

  • SBS Gujarati News Bulletin 7 May 2021 - ૭ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 7 May 2021 - ૭ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    07/05/2021 Duração: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર સાંભળો ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર.

  • Will the government set new migration targets in next weeks Budget? - શું કેન્દ્રીય સરકાર આગામી બજેટમાં માઇગ્રેશનની નવી સંખ્યા નક્કી કરશે?

    Will the government set new migration targets in next week's Budget? - શું કેન્દ્રીય સરકાર આગામી બજેટમાં માઇગ્રેશનની નવી સંખ્યા નક્કી કરશે?

    07/05/2021 Duração: 04min

    Australia’s migration numbers have plunged during the pandemic, with numbers falling into negative levels for the first time since World War Two. It’s a massive blow to the economy, with the skills crisis and slow population growth likely to impact the post-COVID recovery for years to come. But experts say it’s not only the economy that will suffer but also the rich cultural fabric of Australian society. - ઓસ્ટ્રેલિયામાં આગામી 11મી મેના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં વર્ષ 2021-22ના માઇગ્રેશનની સંખ્યા નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. વિશેષજ્ઞોના માનવા પ્રમાણે, કોરોનાવાઇરસના કારણે દેશમાં થઇ રહેલા ઓછા માઇગ્રેશનની અસર ફક્ત અર્થતંત્ર જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની બહુસાંસ્કતિક ઓળખ પર પણ પડશે.

  • SBS Gujarati News Bulletin 6 May 2021 - ૬ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 6 May 2021 - ૬ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    06/05/2021 Duração: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર સાંભળો ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર.

  • Australia dispatches essential medical supplies to India

    Australia dispatches essential medical supplies to India

    05/05/2021 Duração: 02min

    Australia delivered 1056 ventilators and 43 oxygen concentrators as a part of the initial support package to India for combatting the current COVID-19 outbreak. 

  • SBS Gujarati News Bulletin 5 May 2021 - ૫ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 5 May 2021 - ૫ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    05/05/2021 Duração: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર સાંભળો ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર.

  • Australias economic recovery at risk if pre-pandemic migration levels not restored - ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશન ફરી શરૂ નહીં થાય તો દેશના આર્થિક વિકાસને જોખમ

    Australia's economic recovery at risk if pre-pandemic migration levels not restored - ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશન ફરી શરૂ નહીં થાય તો દેશના આર્થિક વિકાસને જોખમ

    05/05/2021 Duração: 07min

    Economists are calling for the government to let migrants into Australia as soon as it's safe to do so, saying there will be significant financial consequences if the country fails to restore its intake to pre-pandemic levels. - ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના કારણે માઇગ્રેશનની સંખ્યામાં બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો મહામારી અગાઉ જેટલું માઇગ્રેશનનું સ્તર જાળવવામાં નહીં આવે તો દેશના આર્થિક વિકાસ માટે જોખમ થઇ શકે છે.  

  • SBS Gujarati News Bulletin 4 May 2021 - ૪ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 4 May 2021 - ૪ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    04/05/2021 Duração: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર સાંભળો ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર.

  • Visa and cultural barriers trapping migrant women in abusive relationships - ઓસ્ટ્રેલિયન વિસા રદ થવાના ડરથી ઘરેલું હિંસા સહન કરતી માઇગ્રન્ટ મહિલાઓ

    Visa and cultural barriers trapping migrant women in abusive relationships - ઓસ્ટ્રેલિયન વિસા રદ થવાના ડરથી ઘરેલું હિંસા સહન કરતી માઇગ્રન્ટ મહિલાઓ

    04/05/2021 Duração: 12min

    Anti-domestic violence advocates are calling for criminalising coercive control and expanding special provisions of migration law to provide a pathway to permanent residency for family violence victims on temporary visas. - શારીરિક અત્યાચાર જ નહીં પરંતુ કોઇ શાકાહારી વ્યક્તિને માંસાહારી ખોરાક બનાવવા મજબૂર કરવું કે મિત્રો સામે તમારા સાથીદારનું વારંવાર અપમાન કરવું તેને પણ એક પ્રકારની ઘરેલું હિંસા જ માનવામાં આવે છે. આવો જાણિએ, આ પ્રકારની વર્તણૂક સામે ઓસ્ટ્રેલિયામાં કેવા કાયદા ઘડવામાં આવી રહ્યા છે.

  • SBS Gujarati News Bulletin 3 May 2021 - ૩ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 3 May 2021 - ૩ મે ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    03/05/2021 Duração: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર સાંભળો ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર.

  • The impact of JobKeeper and the road ahead - જોબકિપર પેકેજનો ખોટી રીતે ફાયદો લેનારી કંપનીઓ સામે કાર્યવાહી શરૂ

    The impact of JobKeeper and the road ahead - જોબકિપર પેકેજનો ખોટી રીતે ફાયદો લેનારી કંપનીઓ સામે કાર્યવાહી શરૂ

    03/05/2021 Duração: 15min

    Melbourne-based CPA Krunal Patel sheds light on how some companies took advantage of the JobKeeper subsidies, what zombie companies are, and how unemployment can be tackled posted JobKeeper. - કોરોનાવાઇરસની મહામારી દરમિયાન વેપાર - ઉદ્યોગોએ નાણાકિય મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેન્દ્ર સરકારે જોબકિપર સહાય પેકેજ અમલમાં મૂક્યું હતું. આ પેકેજનો કેટલીક કંપનીઓ દ્વારા કેવી રીતે દૂરપયોગ કરવામાં આવ્યો છે તે વિશે મેલ્બર્ન સ્થિત CPA કૃણાલ પટેલે SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 

  • ભારતમાં ફસાયેલા ટેમ્પરરી વિસાધારકોની ઓસ્ટ્રેલિયન વિસા લંબાવવાની માંગ

    ભારતમાં ફસાયેલા ટેમ્પરરી વિસાધારકોની ઓસ્ટ્રેલિયન વિસા લંબાવવાની માંગ

    02/05/2021 Duração: 08min

    ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થઇ જવાના કારણે ભારતમાં ફસાઇ ગયેલા ટેમ્પરરી વિસાધારકોએ તેમના ઓસ્ટ્રેલિયન વિસા લંબાવવાની સરકાર સમક્ષ માંગ કરી છે. 14 મહિના બાદ પણ પરત નહીં ફરી શકવાના કારણે ઓસ્ટ્રેલિયામાં તેમણે કઇ તકો ગુમાવી તે અંગે ટેમ્પરરી વિસાધારક હેની ક્ષત્રિય પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી. 

  • Meet some young migrants making India proud abroad - મળો, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધારનારા યુવાનોને

    Meet some young migrants making India proud abroad - મળો, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધારનારા યુવાનોને

    01/05/2021 Duração: 15min

    Originally from Gujarat, migrants Hiral Patel, Timil Patel, and Sahil Momin have achieved the extraordinary feat of representing Canada, the US, and Germany, respectively in international cricket. They have not only fulfilled their dream of representing their migrant countries but have also made their motherland, Gujarat, proud. - ગુજરાતી મૂળના માઇગ્રન્ટ્સ હિરલ પટેલ, તિમિલ પટેલ અને સાહિલ મોમીને અનુક્રમે કેનેડા, અમેરિકા તથા જર્મનીને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટમાં સફળતા અપાવી. આ ત્રણેય ક્રિકેટર્સે તેમના નવા દેશનું પ્રતિનિધિત્વ કરવાના સપનાને તો સાકાર કરવાની સાથે વતન ગુજરાતનું પણ ગર્વ વધાર્યું. 

  • SBS Gujarati News Bulletin 30 April 2021 - ૩૦ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 30 April 2021 - ૩૦ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    30/04/2021 Duração: 06min

    The national cabinet is discussing the option of emergency flights to bring Australians home from India. Australia has shut a loophole that allowed travellers from India to dodge a flight ban by transitioning to Qatar. More than two hundred Victorians told to get tested after COVID-19 fragments found in wastewaters. - ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સને પરત લાવવા ઇમર્જન્સી ફ્લાઇટ્સ અંગે રાષ્ટ્રીય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા, ભારતથી કતાર થઇને ઓસ્ટ્રેલિયા આવવાનો વિકલ્પ ઓસ્ટ્રેલિયન સરકારે બંધ કર્યો, ગટરના પાણીમાં કોરોનાવાઇરસના અણું જોવા મળતા વિક્ટોરીયામાં 200 લોકોને ટેસ્ટ કરાવવા સલાહ.

  • From splashing mud to startling horses, Australia’s quirky road rules explained - ઓસ્ટ્રેલિયામાં વાહન ચલાવવાના કેટલાક વિચિત્ર નિયમો જાણી જંગી દંડથી બચો

    From splashing mud to startling horses, Australia’s quirky road rules explained - ઓસ્ટ્રેલિયામાં વાહન ચલાવવાના કેટલાક વિચિત્ર નિયમો જાણી જંગી દંડથી બચો

    30/04/2021 Duração: 08min

    Observing road rules is critical to the safety of all road users. But not all road rules are easy to understand; some can be confusing and some, at times, may seem bizarre. - ઓસ્ટ્રેલિયાના રાજ્યો અને ટેરીટરીમાં વાહન ચલાવવાના કેટલાક અલગ - અલગ નિયમો અમલમાં છે. કાદવ ઉડાવવો કે રસ્તે ચાલતા ઘોડાને ખલેલ પહોંચાડવા બદલ કે બારીમાંથી હાથ બહાર કાઢવા બદલ પણ દંડ થઇ શકે છે. આવો, જાણિએ ઓસ્ટ્રેલિયન રાજ્યો અને ટેરીટરીમાં વાહન ચલાવવાના કયા નિયમોના ઉલ્લંઘન બદલ તમને જંગી દંડ થઇ શકે છે. 

página 1 de 12